આંગણવાડી ભરતી 2023: e-hrms.gujarat.gov.in: Aanganvadi Bharti 2023
Gujarat Anganwadi
The Women and Children Department of the Gujarat Government has released a notification regarding recruiting Anganwadi Workers and Helpers in various state districts. A total of 10400 posts are available in districts such as Rajkot, Patan, Junagadh, Navsari, Bhavnagar, Amreli, Sundernagar, Vadodara, Narmada, Surat, Baruch, Tapi, Morbi, Jamnagar, Ahmedabad, Anand, and Vadodara.
By joining the Anganwadi workforce, you have the opportunity to make a significant impact on the lives of children and their families. You will contribute to their holistic development, ensuring their access to essential education, healthcare, and nutrition. Embrace this chance to make a lasting difference in the lives of others while carving out a fulfilling career path.
The application deadline is set for November 30, 2023.
Female candidates seeking job opportunities in Gujarat Anganwadi can apply for over 10 thousand posts in Anganwadi centers. The recruitment is for the Anganwadi Workers and Helpers positions, and candidates can submit their applications through the Common Recruitment Portal of the Gujarat Government at e-hrms.gujarat.gov.in. The application process involves clicking on the respective district's recruitment notification and application link, registering, and then submitting the application. No application fee is required. The deadline for application submission is November 30, 2023.
To be eligible for the Gujarat Anganwadi Recruitment 2023, candidates must have passed the Secondary (10th) examination from a recognized board. Additionally, candidates should be between 18 and 33 years of age. Reserved category candidates will receive age relaxation according to the Gujarat Government rules. Applicants need to review the eligibility criteria before applying.
રાજયમા આવેલી આંગણવાડીઓ મા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામા આવી છે. જેમા સમગ્ર ભરતી પ્રક્રિયા e hrms પોર્ટલ e-hrms.gujarat.gov.in પર જ કરવામા આવે છે. આંગણવાડી ભરતી 2023 માટે જિલ્લાવાઇઝ જાહેરાતો બહાર પાડવામા આવશે. તમને લાગુ પડતા જિલ્લાની ભરતી જાહેરાત આવ્યે તે જિલ્લા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- આંગણવાડી ભરતી અમદાવાદ માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી પંચમહાલ માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી મહેસાણા માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી પંચમહાલ માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી ગાંધીનગર
- આંગણવાડી ભરતી સુરત માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી કચ્છ માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી રાજકોટ માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી ભાવનગર
- આંગણવાડી ભરતી વડોદરા માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી જામનગર
- આંગણવાડી ભરતી બનાસકાંઠા માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી સાબરકાંઠા
- આંગણવાડી ભરતી અરવલ્લી
- આંગણવાડી ભરતી પાટણ
- આંગણવાડી ભરતી જુનાગઢ માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી પોરબંદર
- આંગણવાડી ભરતી દેવભુમિ દ્વારકા
- આંગણવાડી ભરતી ગીર સોમનાથ
- આંગણવાડી ભરતી અમરેલી
- આંગણવાડી ભરતી સુરેન્દ્રનગર
- આંગણવાડી ભરતી ભરુચ
- આંગણવાડી ભરતી ખેડા માટે અહિં કલીક કરો
- આંગણવાડી ભરતી વલસાડ
- આંગણવાડી ભરતી આણંદ
- આંગણવાડી ભરતી બોટાદ
- આંગણવાડી ભરતી નવસારી
- આંગણવાડી ભરતી ડાંગ
- આંગણવાડી ભરતી મહિસાગર
- આંગણવાડી ભરતી મોરબી
આંગણવાડી ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ
આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે જરૂરી ડોકયુમેન્ટ નુ લીસ્ટ નીચે મુજબ છે.
- સ્વ-ઘોષણા (Self Declaration) અને આધાર કાર્ડ/ઓળખાણનો પુરાવો
- જન્મતારીખનો દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ધોરણ-૧૦નું ક્રેડીટ સર્ટીફિકેટ
- મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેવાસી અંગેનુ પ્રમાણપત્ર – વિધવા માટેનું માન્ય કરેલ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
આંગણવાડી ભરતી પ્રક્રિયામાં કરવામાં આવેલ સુધારાઓ
- આંગણવાડી કાર્યકર/તેડાગર ની ભરતી માટે મેરીટ ગણતરી માટે ગુણ પદ્ધતિમાં પ્રી-પીટીસી / પીટીસી / બી.એડ. જેવા કોર્ષને સ્થાન આપવામા આવ્યુ છે.
- સ્થાનીક રહેવાસી હોવા અંગેનુ પ્રમાણપત્ર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખે નિયત નમુનાનું પ્રમાણપત્ર છ માસ પહેલાનું ન હોવુ જોઇએ.
- આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદસેવા પસંદગી માટે સામાન્ય શરતોમાં છુટછાટ અન્વયેની ગુણ પદ્ધતિનો સમાવેશ
- મેરીટ યાદી અનુસાર પસંદગીનો બીજો અને ત્રીજો ક્રમ ધરાવતા ઉમેદવારનો સંબંધિત આંગણવાડીની પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવામા આવશે.
- હાજર થતી વખતે જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડયા અંગેના પ્રમાણપત્ર / જન્મ તારીખનો દાખલો / SSCનું ક્રેડીટ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
આંગણવાડી કાર્યકર ભરતી મેરીટ પધ્ધતિ
આંગણવાડી કાર્યકર ની ભરતી માટે નીચેની પધ્ધતિ મુજબ મેરીટ ગણવામા આવે છે.
માપદંડ | મહતમ ગુણ |
ધોરણ- ૧૨ પાસ અથવા ધોરણ- ૧૦ પાસ પછીના એઆઇસીટીઈ (AICTE) માન્યતા પ્રાપ્ત ઓછામાં ઓછા ૨ વર્ષના કોઇપણ ડીપ્લોમા કોર્સ પાસની ટકાવારી | 20 ગુણ |
ધોરણ- ૧૨ પાસ પછીનો કોઇપણ ડીપ્લોમા/પ્રી-પીટીસી /પીટીસી/ બી.એડ.કોર્ષ પાસની ટકાવારી અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી | 30 ગુણ |
અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી | 30 ગુણ |
અનામત સંવર્ગ (એસ.સી/એસ.ટી/SEBC(સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)/ આર્થિક પછાત) | 10 ગુણ |
વિધવા (લાગુ પડતું હશે તો) | 10 ગુણ |
આંગણવાડી તેડાગર ની ભરતી મેરીટ પધ્ધતિ
માપદંડ | મહતમ ગુણ |
ધોરણ- ૧૦ પાસની ટકાવારી | 20 ગુણ |
ધોરણ- ૧૨ પાસ અથવા ધોરણ-૧૦ પાસ પછીનો AICTE માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછા ૨ વર્ષનો ડીપ્લોમા કોર્સ પાસની ટકાવારી | 30 ગુણ |
ધોરણ- ૧૨ પાસ પછીનો ઓછામાં ઓછો ૨ વર્ષનો કોઇપણ ડીપ્લોમા/પ્રી- ૩૦ પીટીસી /પીટીસી/ બી.એડ.કોર્ષ પાસ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી | 30 ગુણ |
અનામત સંવર્ગ (એસ.સી/એસ.ટી/SEBC(સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)/ આર્થિક પછાત) | 10 ગુણ |
વિધવા (લાગુ પડતું હશે તો) | 10 ગુણ |
આંગણવાડી ભરતી 2023 ઓનલાઇન અરજી પ્રક્રિયા
આંગણવાડી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા, મેરીટ જોવા માટે, સીલેકશન લીસ્ટ જોવા માટે અને મેરીટ સંબંધીત અપીલ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેની પ્રોસેસ મુજબ ફોર્મ ભરવાનુ રહેશે.
- સૌ પ્રથમ આંગણવાડી ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
- તેમા Online Apply ઓપ્શન પર કલીક કરો.
- તેમા તમારા જિલ્લો સીલેકટ કરો.
- તેમા સામે આપેલ apply બટન પર કલીક કરો.
- તેમા સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ લોગીન થઇ માંગવામા આવેલી તમારી જરૂરી વિગતો અને શૈક્ષણિક લાયકાત ની વિગતો એન્ટર કરો.
- ત્યારબાદ આગળ ના સ્ટેપ મા તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો માંગવામા આવ્યા મુજબ સ્કેન કરી અપલોડ કરો.
- ત્યારબાદ તમારી અરજી ચકાસી કોઇ ભૂલ ન રહે તે રીતે કન્ફર્મ કરો.
- ત્યારબાદ તમારા અરજીફોર્મ ની પ્રીન્ટ કાઢી તેને સાચવી રાખો.
અગત્યની લીંક
આંગણવાડી ભરતી 2023 ઓફીસીયલ વેબસાઇટ | અહિં કલીક કરો |
આંગણવાડી ભરતી માર્ગદર્શન વિડીયો | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |

Steps to apply online for Gujarat Anganwadi Recruitment 2023
Step 1: Navigate to the official website at https://e-hrms.gujarat.gov.in/.
Step 2: Look for the Recruitment or Job Opportunities section on the homepage.
Step 3: Choose your respective district from the list provided.
Step 4: Find and click on the recruitment notification for Anganwadi Workers and Helpers.
Step 5: If you are a new user, register on the portal by providing the necessary details. If you have already registered, log in using your credentials.
Step 6: Fill out the application form with accurate details, following the instructions provided. Ensure all required documents are uploaded. Submit the application.
Gujarat Anganwadi Bharti Salary / Pay Scale
Anganwadi Worker: Rs. 10000/- Monthly
Anganwadi Helper: Rs. 5500/- Monthly
Mini Anganwadi Worker: Rs. 10000/- Monthly
Selection Procedure
Merit List
How to Apply for Anganwadi bharti 2023 Gujarat ?
Candidates can go to the official website @https://e-hrms.gujarat.gov.in/, find and download the advertisement, and carefully check the eligibility criteria.
selected the desired post from the Online Application Section and press the Apply Now button.
Fill out the registration form with basic information such as name, date of birth, caste, and so on, as well as a registered mobile number and email address.
Then upload your photo, signature, and photo ID card.
Finally, submit the application form and save or print it for future reference.
No comments:
Post a Comment