PM Kisan Sanman Nidhi Yojana
The PM-KISAN the scheme aims to supplement the financial needs of the SMFs in procuring various inputs to ensure proper crop health and appropriate yields, commensurate with the anticipated farm income at the end of each crop cycle.
It is known that crores of farmers of the country get the benefit of this scheme (PM kisan Samman Nidhi 9th Installment Update). Therefore, it takes months to transfer money. Therefore, by using the method mentioned below, you will be able to know whether your name is in the list of beneficiaries or not?
PM Kisan 15th Installment: પીએમ કિસાન યોજના: pmkisan.gov.in: Prime Minister Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વાર ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. તે પૈકી એક અગત્યની યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના Prime Minister Kisan Yojana. આ યોજના મા ખેડૂતોને વર્ષમા 3 હપ્તા રૂ. 2000 લેખે એમ કુલ 6000 ખેડૂતોના ખાતામા જમા કરવામા આવે છે. અત્યાર સુધી આ યોજનામા કુલ 14 હપ્તા જમા કરવામા આવ્યા છે. હવે 15 મો હપ્તો જમા કરવામા આવ્યો છે.
ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થવાના હેતુસર ચાલુ કરવામા આવેલી આ યોજનામા દર વર્ષે 3 હપ્તા જમા કરવામા આવે છે. આમ વર્ષે કુલ રૂ.6000 ની આર્થીક સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામા જમા કરવામા આવે છે. અત્યાર સુધીમા આ યોજના મા કુલ 14 હપ્તા જમા કરવામા આવ્યા છે. હવે PM Kisan 15th Installment એટલે કે પીએમ કિસાન યોજના 15 મો હપ્તો જમા કરવામા આવશે. 15 મો હપ્તો જમા કરવાની તારીખ આવી ગઇ છે. ચાલો જાણીએ આ 15 મો હપ્તો કયારે જમા કરવામા આવશે અને તેનુ સ્ટેટસ કઇ રીતે ચેક કરવુ.
કેન્દ્ર સરકારના ક્રુષિ વિભાગ Agriculture INDIA દ્વારા ટવીટર પર કરવામા આવેલ ટવીટ અનુસાર પીએમ કિસાન યોજના ના 15 મો હપ્તો તમામ ખેડૂતો ના ખાતામા તા. 15 નવેમ્બર 2023 ના રોજ DBT ના માધ્યમથી સીધો બેંકખાતામા જમા કરવામા આવશે. દેશના 8 કરોડ ખેડૂતોના ખાતામા સીધો આ હપ્તો જમા કરવામા આવનાર છે.
PM Kisan BENIFICIARY LIST
પીએમ કિસાન યોજનાના લાભાર્થી નુલીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર મૂકવામા આવેલ છે. જેમા તમે તમારા ગામનુ લીસ્ટ જોઇ શકો છો. ઉપરાંત તમને અત્યાર સુધીમા મળેલા કુલ હપ્તાનુ સ્ટેટસ પણ ચેક કરી શકો છો.
- PM Kisan BENIFICIARY LIST ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફીસેયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો.
- તેમા જમણી બાજુ આપેલા વિવિધ મેનુ પૈકી BENIFICIARY LIST પર ક્લીક કરો.
- ત્યારબાદ ઓપન થયેલા પેજમા રાજય, જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
- ત્યારબાદ સબમીટ બટન પર કલીક કરતા તમારા ગામનુ આખુ લાભાર્થીનુ લીસ્ટ જોઇ શકસો.
PM Kisan e-KYC
પીએમ કિસાન યોજના ના લાભાર્થીઓ માટે e-KYC કરાવવુ ફરજીયાત કરવામા આવ્યુ છે. જો તમારે e-KYC કરવાનુ બાકી હોય તો તે વહેલુ પુરૂ કરવુ જોઇએ. કારણ કે e-KYC ન થવાથી તમને મળતો હપ્તો અટકી શકે છે. e-KYC કરવા માટે તમારા ગામના VCE નો સંપર્ક કરી કરાવી શકો અથવા ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન પણ કરાવી શકો છો. આ માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
- e-KYC કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો.
- ત્યારબાદ જમણી બાજુ Farmers Corner મા આપવામા આવેલ e-KYC પર કલીક કરો.
- ત્યારબાદ તમારી આધાર ની વિગતો અને બેંક ખાતાની વિગતો નાખી તમે e-KYC કરાવી શકો છો.
અગત્યની લીંક
પીએમ કિસાન ઓફીસીયલ વેબસાઇટ અહિં ક્લીક કરો હોમ પેજ અહિં ક્લીક કરો અમારી WHATSAPP ચેનલ જોઇન કરો અહિં ક્લીક કરો વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો
ઘરે બેઠા e-KYC કેમ કરવું તેની માહિતી ગુજરાતીમાં માહિતી અહીંથી મેળવો
The delay for
PM Kisan Installments schedule
First installment | December 1 to March 31 |
Second installment | April 1 to July 31 |
Third installment | August 1 to November 30 |
Pm Kisan Seventh Installment Beneficiaries list
- Go to the website www.pmkisan.gov.in.
- Look for the ‘Farmer Corner’ on the website.
- Click on the ‘Beneficiary List’.
- Enter your state, district, sub-district, block and village details.
- After filling this, click on Get Report and get the complete list.
Helpline Numbers
- PM Kisan Toll-Free Number: 18001155266
- PM Kisan Helpline Number: 155261
- PM Kisan Landline Numbers: 011—23381092, 23382401
- PM Kisan helpline: 0120-6025109, 011-24300606
- Email ID: pmkisan-ict@gov.in
- PM Kisan Samman Registation Form : Apply Here
- PM kisan Samman beneficiary status : Check here
- PM KISAN List : Village list
- PM-Kisan Samman list : Urban List
- Kisan Samman Nidhi Yojna Application form (for offline) : Download Here
The fund are getting to be directly transferred to the bank accounts of the beneficiaries.
PM-KISAN Scheme
PM Kisan is a Central Sector scheme with 100% funding from Government of India.
It has become operational from 1.12.2018.
Under the scheme an income support of 6,000/- per year in three equal installments will be provided to small and marginal farmer families having combined land holding/ownership of upto 2 hectares..
Definition of family for the scheme is husband, wife and minor children.
State Government and UT administration will identify the farmer families which are eligible for support as per scheme guidelines.
The fund will be directly transferred to the bank accounts of the beneficiaries.
PM Kisan is a Central Sector scheme with 100% funding from Government of India.
It has become operational from 1.12.2018.
Under the scheme an income support of 6,000/- per year in three equal installments will be provided to small and marginal farmer families having combined land holding/ownership of upto 2 hectares..
Definition of family for the scheme is husband, wife and minor children.
State Government and UT administration will identify the farmer families which are eligible for support as per scheme guidelines.
The fund will be directly transferred to the bank accounts of the beneficiaries.
Add New Name In Pm Kisan Form
How to Check ? Here Is the Image Below
PM Kisan Samman Nidhi Yojana 2020
PMKSY status is now available online and can be view below. PM Kisan Nidhi Yojana is for small and marginal farmers for helping in financial condition for purchase of seed, fertilizers etc. PM Narender Modi inaugurated the scheme on 24 Feb 2019 under which Modi Ji transferred first installment money of Rs 2000 to few farmers directly via wire to their respective bank accounts. Total of Rs 6000 amount is to be distributed to the farmer in 3 sessions. The government of India under the leadership of PM Modi announced about this scheme in Budget
How to do these things
The government gives Rs. 6000 annually to the farmers
You must have these documents before you can register.
- You must have farm land papers.
- Also Aadhaar card, updated bank account, address proof, farm information and passport size photo are required.
- Online registration in PM Kisan Samman Nidhi Yojana
- Now visit the official website of PM Kisan (https://pmkisan.gov.in/). Here you will find the option of new registration, you have to click on it. A new page will open.
- Write your Aadhaar number on the new page after which the registration form will open.
- Complete information has to be given in the registration form. Such as which state you are from, which district, block or village information has to be given. Apart from this the farmers have to give their name, gender, category, Aadhaar card information, bank account number to which the money will be transferred, IFSC code, address, mobile number, date of birth etc.
- You have to give your farm information. It has to give all the information like survey or account number, measles number, how much land is there.
- All this information has to be saved after filling.
- After giving all the information, the form has to be submitted for registration. You can also save all this information for future reference.
No comments:
Post a Comment